-
વો સ્ત્રી હૈ, વો કુછ ભી કર સકતી હૈ.
ટાઈટલ ખાલી જોક્સ છે. બાકી લાગુ બધા ને પડે છે. તમારા નસીબ સારા હોય શકે એટલે તમે ખરાબ ડ્રાઈવિંગ કરી ને બચી શકો પણ જરૂરી નથી કે તમારી આજુ બાજુ વાળા નું નસીબ પણ એટલું સારું હોય. તમારી ભૂલ બીજા માટે ઘાતક સાબિત થઈ શકે છે. માટે વાહનો શાંતિ થી ચલાવો.15
© 2026 Indiareply.com. All rights reserved.
shubham_mishra