-
ગર્વ કરો મિત્રો!
મને ખૂબ ગર્વ છે કે આપડે બીજા ઘણા રાજ્યો ની જેમ બાર ના રાજ્યો ના લોકો સાથે ખરાબ વર્તન નથી કરતા ભાષા ના નામ પર. રાજ્ય ની ભાષા નું મહત્વ છે પણ સાથે સાથે એક રાષ્ટ્ર ની એકતા પણ એકટલી મહત્વ ની ભાવના છે. જય ગુજરાત! જય ભારત!13
© 2026 Indiareply.com. All rights reserved.
abhilasha