Community Information
-
અમરેલી લેટરકાંડ અને દીકરી નું સરઘસ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પાટીદાર અગ્રણીઓની બંધ બારણે મળી બેઠક, ફરિયાદમાંથી દીકરીનું નામ દૂર કરવા સધાઈ સંમતિ- Video અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ ગઈ. પાટીદાર અગ્રણીઓએ તેને સમાજનો મુદ્દો બનાવ્યો અને ખોડલધામ સમિતિના આગેવાનોએ અમરેલીમાં ધામા નાખ્યા. આગેવાનોની ફરિયાદી ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના સ્થાનિક ભાજપના અગ્રણીએ સાથે બંધ બારણે બેઠક મળી હતી. આવડો મોટો યુ ટર્ન તો ક્યારેય નઈ લેવાયો હોય. અને હવે દીકરી ની ઈજ્જત ની ભરપાઈ કરવા માટે નેતા કે પોલીસ અર કેસ કરવા માં આવશે? દીકરી ને યોગ્ય વળતર આપવા માં આવશે? મોટા મોટા ગુનેગારો અને બૂટલેગરો નું તો સમજાય આવા મામૂલી ગુના જેમાં કોઈ પણ નિર્ણય નથી લેવાયો એનું સીધું સરઘસ? પોલીસ ખાતા ને જે ગાળો પડે છે એ સાચું છે અને આપડા ગૃહમંત્રી ક્યાં છુપાય ગયા? એ માફી માંગશે કે નઈ?9
© 2025 Indiareply.com. All rights reserved.